🌹દિનવિશેષ 14 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com

*એક ઠૂંઠાને છે કૂંપળ આવવાની માનતા, હું હજી માનુ છું તારા માનવાની માનતા ~ લિપિ ઓઝા

*રચાય સ્વપ્ને સુખથી ભરેલું, માયાવી જે જીવન માનવીનું ; તેવી રીતે સ્વપ્ન વિશે જ ખીલી, તું સ્વપ્નમાંહી જ વિલોપ પામ્યું. ~ પુષ્પા વકીલ

*જ્યારે સૂઝે ના કૈં અક્ષર, મૂંગામંતર થઈ જુઓ, ભીતરથી રણઝણશે જંતર, મૂંગામંતર થઈ જુઓ ~ સુધીર પટેલ    

*કયા પ્રિય પાત્રની છલકતી સ્મૃતિ આટલું ખીલવે છે તને મિત્ર, કે પછી તું યે અસીમિત વેદનાનું જ સંતાન?  ને આ હાસ્ય પણ… ~ વિષ્ણુ પંડ્યા

ઉદય વિકાસ અને અસ્ત, ક્રમ એ કુદરતનાં, અનાદિ આદિ કાળથી, વહ્યા કરે સતત એક ધારા ~ સુમન અજમેરી

www.kavyavishva.com

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: