🌹જન્મદિનવિશેષ 13 સપ્ટેમ્બર🌹
*રોજ આખું શહેર પાછું સળવળે છે શ્વાસમાં, ને પછી ભીતર બધું યે ટળવળે છે શ્વાસમાં. ~ જિગીષા રાજ*
*શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને, થોડા ચહેરા જોયા અને ઘણા પાઠ ભણી લીધા! ~ પંકજ દરજી*
*આ પાઠ ઉપર ફરી હું સફરમાં નહીં મળું, અર્થો તરફ ગયો છું, શબ્દમાં નહીં મળું ~ કિશોર વાઘેલા*
*इक मुअम्मा है न समजने का न सम्जाने का, जिंदगी काहे को है ख्वाब है दिवाने का ~ फानी बदायुनी*
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*
*દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.*
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો.
*આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
બધાજ કોટ્સ ખુબ સરસ
અવતરણો સરસ છે.