Tagged: Minaxi Chandarana

મકરંદ દવે ~ તમે જેને Makarand Dave

તમે જેને ચહો છો એ કદી તમને ન ચાહે તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે જિન્દગી સસ્તી નથી ને એ મળી તમને અમસ્તીયે નથી વેડફો શાને નિરર્થક આંસુ ને નિશ્વાસ ને આઘાત આહે ! તમે આગે...

મીનાક્ષી ચંદારાણા ~ ગુરુજી * Minaxi Chandarana

ગુરુજી,  હું તો ઠાલી ઊભી રહીગુરુજી હવે કિરપા કરજો કંઈ એક દિવસ મેં શમણું દીઠું, શમણામાં અજવાસએ દિવસે મેં બારી ખોલી, ઝીલવા સૂરજ ખાસઆડા આવ્યા અંગારા,  ને કંઈ દેખાયું નહીંગુરુજી, હું તો ઠાલી ઊભી રહી એક દિવસ મેં શમણું દીઠું, ...

ગઝલ : મીનાક્ષી ચંદારાણા * Minaxi Chandarana

ભારતીય શાસ્ત્રીય સંગીત! આગંતુક મુસ્લિમ પ્રજાએ ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા સાથે જોડાઈને કેવા-કેવા દિગ્ગજ કળાકારો સંગીતવિશ્વને આપ્યા! એ કળાકારોએ ફક્ત પોતાને જ નહીં, શાસ્ત્રીય સંગીતને પણ નવ્ય ઊંચાઈઓ બક્ષી! પરંપરાની એ જ સ્વીકૃતિનો જાણે પ્રતિભાવ આપતાં હોય તેમ ભારતીય કવિજનોએ...