ઉમાશંકર જોશી જન્મદિન વિશેષ વિડીયો કાર્યક્રમ * Umashankar Joshi
કાવ્યવિશ્વ.કોમ આયોજિત
કવિ ઉમાશંકર જોશી જન્મદિન વિશેષ કાર્યક્રમ
‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’
પ્રસ્તુતિ :
લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને મીનાક્ષી ચંદારાણા
પ્રસ્તુતિ : લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને મીનાક્ષી ચંદારાણા
આપનો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં લખશો તો આભારી થઈશું.
પ્રસ્તુતિ : લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને મીનાક્ષી ચંદારાણા
OP 21.7.22
*****
યોગેશ વૈદ્ય 26-07-2022
એક ખરેખર સ્તુત્ય કાર્ય કરી રહ્યાં છો.એ પણ નવા માધ્યમમાં! અભિનંદન…
શુભકામનાઓ.. વિકસતા રહો..
ઉમેશ જોષી 24-07-2022
આદરણિય કવિ ઉમાશંકર જોષીની દિવ્ય ચેતનાને વંદન…સ્મરણ વંદના..
ઉર્વશી શાહ 23-07-2022 ખૂબ સરસ રજૂઆત.અભિનદંન.
Dilip Gajjar 22-07-2022
શબ્દ સુંદર પોષ્ટ મહાન કવિ ઉમાંશંકર ની માહિતિ સાથે
મને સદ્દભાગ્ય કે બામણા ગામે તેમના જન્મદીને યોજાયેલ
કવિ સંમેલનમાં ભાગ લેવા મળેલ – દિલીપ ગજજર
દીપક વાલેરા 22-07-2022 વાહ બહુ સરસ
યોગેશ જોષી 22-07-2022 વાહ, ખૂબ સરસ
Jayshree Patel 22-07-2022 વાહ અદ્ભુત🌹👌👍
Dilip Gajjar 21-07-2022
લતાબેન તમે તથા બધાએ ખૂબ જ સુંદર રજુઆત કરી
ઉમાશંદર જોષીના કાવ્યવિશ્વમાં લઈ ગયા.
સાજ મેવાડા 21-07-2022
મહા કવિ શ્રી ઉ.જો. ને સમૃતિ વંદન નો આજનો આ કાર્યક્રમ ખૂબજ સરસ રીતે લતાજી આપે રજૂ કર્યો. ખાસ નોંધનિય એ છે કે, કવિના જીવનને બતાવવા સાથે, એમના “ક્વોટેબલ ક્વોટ્સ” સાથે ખૂબજ વિચારીને પસંદ કરાયેલી કવિતાઓનુ પઠન દરેકે ખૂબ સરસ રીતે કર્યું. ખૂબ મજા પડી, અભિનંદન લતા હિરાણીજી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રીજી, મૌલિક નાગરજી, રેણુકા દવેજી અને મીનાક્ષી ચંદારાણાજી.
રેખાબેન bhatt 21-07-2022
વાહ, કાવ્યો તો વાંચવા મળે જ છે. કવિશ્રી ઉમાશંકર જોશીનાં કાવ્યોની પ્રસ્તુતિ પણ. અભિનંદન 🌹🌹🌹🌹લતાબેન.
Varij Luhar 21-07-2022
વ્યક્તિ મટી વિશ્વ માનવ..બનવાની ખૂબ જ મૂલ્યવાન લાગણી
જેમણે વ્યક્ત કરી અને ગુજરાતી સાહિત્યમાં અમર થઈ ગયા તેવા
મહાન કવિને વંદન 🙏
Smita Shah 21-07-2022
ખૂબ સુંદર સંકલન લતાબેન. જૂદા જૂદા કવિઓને સાંભળવાની બહુ જ મજા આવી. કાવ્યોની પસંદગી પણ હજુ સુધી મોઢે રહેલા કાવ્યોની હતી. બધા જ કવિઓને અને તમારા સંચાલનને અભિનંદન!
છબીલભાઈ ત્રિવેદી 21-07-2022
કવિ શ્રી ઉમાશંકર જોશી ના જન્મદિવસ નિમિતે ખુબ સરસ કાર્યક્રમ સરસ પ્રસ્તુતિ આભાર લતાબેન
કવિના જીવન અને સર્જન-બંનેની ગૌરવપૂર્ણ પ્રસ્તુતિ.
આયોજન અને કાર્યક્રમ માટે અભિનંદન.
આભાર હરીશભાઈ
” કાવ્ય વિશ્વ”નો શાનદાર ઉજો ઉત્સવ: પરિષદ અને રાજય અકાદમીની સમકક્ષ લતાબેનના વન વુમન આર્મીનો અદભૂત ઉજો ઉત્સવ ! અહીં ખરાં અર્થમાં સર્વત્ર ઉમાશંકર !
હાર્દિક અભિનંદન ડિયર લતાબેન !
વંદન પ્રફુલ્લભાઈ
લતાબહેનનો કાવ્યવિશ્વ માટેનો ઉત્સાહ અપ્રતિમ છે. સમાદર અને સમતોલન એ તેના સ્વભાવનો મહત્તમ ગુણ છે.
ઉ જોમય આ દિવસો કેટલો આનંદ આપે છે. સોસ્યલ મિડિયામાં બફારો વેઠ્યા પછી કેવી શીતળતાનો અનુભવ લઈ શકાય છે!
કેમકે આપણે ઉ જો – ને સમીપ રાખ્યા.
વંદન મનોહરભાઈ
તારો પરિશ્રમ અને નિષ્ઠા બીજે ઓછાં જોવા મળે..
વંદન વર્ષાબેન
એક્સલન્ટ..
આભારી છું સુરેન્દ્રભાઈ