એષા દાદાવાળા ~ હું તને Esha Dadawala
* ધૂંઆધાર શબ્દ ‘પ્રેમ’, એટલું જ અનરાધાર અને તરબતર કરી મૂકતું ‘આઈ લવ યુ’! *
www.kavyavishva.com
* ધૂંઆધાર શબ્દ ‘પ્રેમ’, એટલું જ અનરાધાર અને તરબતર કરી મૂકતું ‘આઈ લવ યુ’! *
www.kavyavishva.com
* એષા દાદાવાળાની ગદ્યકવિતા હંમેશા મનમાં એક જુદી જ અસર છોડી જાય છે.*
www.kavyavishva.com
ફૂટપાથની ધારે રાતે સાવ ભૂખ્યા સૂઈ ગયેલા બાળકની આંખોમાં કેવાં સપનાં આવતાં હશે, ખબર છે ? એના સપનામાં પરીઓ આવી બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જએમને નવાં નક્કોર કપડાં પહેરાવી પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ? કે પછી સવારે જ એની...
ડેથ સર્ટિફિકેટ ~ એષા દાદાવાળા પ્રિય દિકરા,યાદ છે તને?તું નાની હતી અને આપણે પાના રમતા,તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,તું મારા હાથમાં મુકી દેતી,અને ત્યારે મને...
આજે ઘર ઘરની રમતમાં ~ એષા દાદાવાળા આજેઘર ઘરની રમતમાં એ પપ્પા બન્યો – અને સાચુકલા પપ્પાની જેમ જમમ્મીની સામે આંખોને લાલ કરીને જોયું મમ્મી સહેજ ધીમા અવાજે બોલી“એટલીસ્ટ છોકરાઓની હાજરીમાં તો…” અને પપ્પાનો અવાજરોજ કરતા સહેજ મોટો થઇ ગયો, પછી થોડીઘણી બોલાચાલીમમ્મીના ડુસકાં- અને...
કવિતા લખતી હોઉં ત્યારે તારી સાથે વાત કરતી હોઉં એવું લાગે છે એટલે કે જ્યારે-જ્યારે તારી સાથે વાત નથી થતી ત્યારે-ત્યારે કવિતા લખતી હોઉં છું તું આવી શકે તો આવ હવે મારે કવિતા લખવી બંધ કરવી છે, બસ !! ...
પ્રતિભાવો