Tagged: Zaverchand Meghani

ઝવેરચંદ મેઘાણી ~ કસુંબીનો રંગ

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ સાગરને પારે સ્વાધીનતાની...

ઝવેરચંદ મેઘાણી ~ ધરતીને પટે * ઉદયન ઠક્કર * Jhaverchand Meghani * Udayan Thakkar

ધરતીને પટે ~ ઝવેરચંદ મેઘાણી  ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાના બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !...