Tagged: Tushar Shukla

તુષાર શુક્લ ~ હૂંફાળો માળો * Tushar Shukla

હળવે હળવે શીત લહરમાંઝૂમી રહી છે ડાળોસંગાથે સુખ શોધીએ, રચીએએક, હૂંફાળો માળો એકમેકને ગમતી સળીઓશોધીએ આપણ સાથેમનગમતા માળાનું સપનુંજોયું છે સંગાથેઅણગમતું જ્યાં હોય કશું નામાળો હેત હૂંફાળો…. મનગમતી ક્ષણના ચણ ચણીએના કરશું ફરિયાદમખમલ મખમલ પીંછા વચ્ચેરેશમી હો સંવાદસપના કેરી રજાઈ...

તુષાર શુક્લ ~ હું અને તું * Tushar Shukla

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે. આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;રસસભર જીવનને ખાતર બેઉ...

તુષાર શુક્લ ~ પ્રેમ * Tushar Shukla

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ ? એમ પૂછીને થાય નહીં પ્રેમ…. ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?ચાહે તે નામ તેને દઇ દો...

તુષાર શુક્લ ~ વ્હાલમને મારા * Tushar Shukla

વ્હાલમને મારા વરસાદ નથી ગમતોએનું કારણ પૂછું તો કહે તું,વરસે વરસાદને મળવા ન જાઉં તોયેએકાંતે તરસું છું હું. ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતનેસમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,મારે વ્હાલમને કહેવું રે શું?એકાંતે તરસું છું હું. વાદળ ના હોય તોય કોરી ક્યાં...

તુષાર શુક્લ ~ આંખોમાં બેઠેલા * Tushar Shukla

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે ! કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગીતરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગીવરસાદી...