Tagged: suchita kapoor

સુચિતા કપૂર ~ રાત * Suchita kapoor

રાત ઘણી લાંબી હતી અંધકાર ઘણો ઘેરો અંધારે અટવાતાંયે મેં બારી ખોલી ઉજાસની આશામાં અંદરનો અને બહારનો અંધકાર એકમેકમાં ઓગળી રહ્યા ખુલ્લી બારીમાંથી ધીમે ધીમે રંગહીન હવા આવી મારી આંધળી લાગતી આંખોને મૃદુતાથી થપથપાવી પછી આવ્યો એક નાનકડો આગિયો કેવી...