Tagged: Sabir Vatva

સાબિર વટવા ~ લલાટ રેખાઓને

લલાટરેખાઓને ઘસવી પડી છે,ઘણી વેળાઓને હસવી પડી છે. ચકાસી છે ઘણી ધીરજ ધરીને,અનેક આશાઓને કસવી પડી છે. ઘણી ઘટનાઓ જીરવી છે અચાનકકો અણગમતી રમત રમવી પડી છે. હજારો વાર પીધા છે એ ઘૂંટડા,મુહબ્બત અમને તો કડવી પડી છે. ગમી છે...

સાબિર વટવા ~ રોકાઈ જાવ

રોકાઈ જાવ ~ સાબિર વટવા ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’ !હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ ! એક ઘડીભર રાતની છે શી વિસાત ?વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ ! અપશુકન છે રોકવામાં, શું કરું ?મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ !...