Tagged: Priyakant Maniyar
શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં. આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય ઘેરાય શું વાંસળીને વેહ કોક...
વરસી ગયા રે વાદળમાં વનમાળી;કહીં હવે પણ ઉરને, નભને ભરતી સૂરત કાળી ? જેઠ લગી તો જલી રહી’તી, કશું ય ન્હોતું ક્હેણ,અચિંત્ય આવ્યા, નવ નિરખ્યા મેં ભરીભરીને નેણ;રોમરોમ પર વરસી જઈને બિંદુબિંદુએ બાળી. તપ્ત ધરામાં જે શોષાયું, ક્યાંક ઠર્યું વળી...
નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે. જાણીજોઈને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,આઘે રહીને અલબેલીઓ ! તમે રહો છો હરખી;નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?પલક મહીં તો પકડી...
*નિતના શ્યામલ જમુના જલમાં રંગ ગુલાબી વાટી…*
www.kavyavishva.com
*શૃંગારરસ જાણે સોળે કળાએ ખીલ્યો છે….. *
www.kavyavishva.com
ઊભાં છાનાં ઝાડ :અંધકારના ઊંચા-નીચા પ્હાડ,ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું-ચંદ્ર પડ્યો શું મોળો! ભાતભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટીવાદળરૂપે હાર એની તે હજી ન તૂટી!પવન પંખી શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ?એક પછી એક...
* એકલી ઊભી જમનાજીને ઘાટ *
www.kavyavishva.com
આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રેઆ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રેઆ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. આ નભ… આ...
એ સોળ વરસની છોરી ~ પ્રિયકાંત મણિયાર એ સોળ વરસની છોરીસરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.એ સોળ વરસની છોરી ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;જેની હલકે...
લીલો રે રંગ્યો જેણે ~ પ્રિયકાન્ત મણિયાર લીલો રે રંગ્યો જેણે પોપટો ધોળો કીધો જેણે હંસ સઘળે તે રંગે ચીતર્યો મોરલો એનો ઓળખવો છે અંશ……… નજરું નાંખી આખા આભલે જેની ભરી રે ભૂરાશ જલનો લાગ્યો મીઠો ઘૂંટડો માણી આંબળાની તૂરાશ હે જી...
આછી જાગી સવાર ~ પ્રિયકાંત મણિયાર આછી જાગી સવાર,નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી પારિજાતના શરણે ન્હાઈકોમલ એની કાય,વ્યોમ આયને જેની છાઈરંગ રંગની ઝાંય;ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી લહર લહર સમીરણની વાતીકેશ ગૂંથતી જાણે,અંબોડામાં શું...
એકદમ જયાં ~ પ્રિયકાંત મણિયાર એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,‘તમે ગાંધીજીને જોયા હતા?’ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજનેઅને બબડી ગયો-‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાંપેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’હું...
પ્રતિભાવો