પ્રજારામ રાવળ ~ ઝાલાવાડી ધરતી * Prajaram Raval
*આ ઝાલાવાડી ધરતી, આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી*
www.kavyavishva.com
*આ ઝાલાવાડી ધરતી, આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી*
www.kavyavishva.com
તરસ્યું હૈયા – હરણું !દોડતું દશે દિશમાં વ્યાકુળ ઢૂંઢતું શીતલ ઝરણું ! તરસ કેરા તીરથી ઘાયલ,પલ વળે નહીં ચેન;રાતથી લાંબો દિન થતો, નેદિનથી લાંબી રેન !પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું ! ધીકતી ધરા ચાર બાજુએઆભ ઝરે અંગારા;શાપિત મૃગની...
પ્રતિભાવો