Tagged: Prafull raval

પ્રફુલ્લ રાવલ ~ મારી આહ

તોય જરાય ન ભીંજાવાયું એમ તો પડ્યો તો મૂશળધાર વરસાદ કલાકો સુધી આવું બન્યું છે, બનતું રહે છે આજેયે અવારનવાર બારીમાંથી દેખાતું આકાશ છે એવું નથી એ કોણ માનશે ? કોણ માનશે મારી હથેળીની રેખાઓ ભૂંસાવા માંડી છે ને ટેરવાં...