Tagged: Lalit Trivedi

લલિત ત્રિવેદી ~ કલમ ખાબોચિયે બોળી * Lalit Trivedi

કલમ ખાબોચિયે બોળી અને દરિયા લખે છે તું, તને ખમ્મા !અરે ! ક્યા બાત કે ધખધખતા કાગળિયાં તરે છે તું, તને ખમ્મા ! ને સતનાં પારખાં જેવો ખૂણો ને ઝિલમિલાતી પાંચ આંગળીઓગઝલ જીવી જવાનો તું કે ઝળઝળિયાં પીએ છે તું,...

લલિત ત્રિવેદી ~ કમળ ઉઘાડીને જોયું* Lalit Trivedi

એક શબ્દ હતો  કમળ ઉઘાડીને જોયું તો એક શબ્દ હતોશિલામાં કોળીને જોયું તો એક શબ્દ હતો સમુદ્ર ડહોળીને જોયું તો એક શબ્દ હતોદિશા ફંફોળીને જોયું તો એક શબ્દ હતો તમામ રાત્રિઓના કેફને નિતારીનેત્વચા ઢંઢોળીને જોયું તો એક શબ્દ હતો સમય...