Tagged: Jawahar Baxi

જવાહર બક્ષી ~ કોણ

વિસ્મયભર્યું વ્હેલી પરોઢે ઊઘડ્યું તે કોણ, મીઠી ઊંઘ કે પાંપણ કે હું ? જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું, એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું ? ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ, તો હાથ લાગ્યાં તડકો...

જવાહર બક્ષી ~ ટોળાની શૂન્યતા

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથીમારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મનેખાલીપણું બીજા તો કોઈ કામનું નથી શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છુંમારામાં ને ઈશુમાં બીજું કૈં...

જવાહર બક્ષી ~ રૂપજીવિનીની ગઝલ

રૂપજીવિનીની ગઝલ ~ જવાહર બક્ષી  એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે રોજ બત્તીનો સમય છે અને અંધારું છે. ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે ને ફરી ટોચ સુધી એકલા...

જવાહર બક્ષી ~ દશે દિશાઓ 

જવાહર બક્ષી ~ દશે દિશાઓ  દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે,શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. કશેય પહોંચવાનો કયાં પ્રયાસ ચાલે છે?અહીં ગતિ જ છે, વૈભવ વિલાસ ચાલે છે. કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું.અમસ્તો આંખમાં ઉઘાડ- વાસ ચાલે...

મારામાં રાસ ચાલે છે ~ જવાહર બક્ષી

એક શબ્દ દડી જાય, દડી જાય અરે ! પડઘાઓ પડી જાય, પડી જાય અરે ! બ્રહ્માંડથી ગોતીને ફરી લાવું ત્યાં એક કાવ્ય જડી જાય, જડી જાય અરે ! ~ જવાહર બક્ષી તારીખ પ્રમાણે 19મી ફેબ્રુઆરી અને તિથી પ્રમાણે મહાશિવરાત્રિએ જન્મેલા કવિ...

જવાહર બક્ષી ~ ટોળાની શૂન્યતા * વિવેક ટેલર * Jawahar Baxi * Vivek Tailor

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. ~ જવાહર બક્ષી આસ્વાદ ~ વિવેક ટેલર વિરક્તિના રંગે રંગાયેલી કલમના સ્વામી જવાહર બક્ષીની લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો આ અજરામર મત્લા છે, જેમાંથી स्वની ઓળખની મથામણ સ્ફુટ...