Tagged: Darshak Aacharya

દર્શક આચાર્ય ~ શ્વાસ માર્ગે પ્રયાણ * Darshak Aacharya

જાડેજા શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા,નિજના ઘરને પિછાણ, જાડેજા. કાળના તું પ્રવાહને ઓળખ,તો જ તરશે વહાણ, જાડેજા. જ્યોત જગવી તું વાંચ કાગળને,તો ઊકલશે લખાણ, જાડેજા. પાપ તારાં બધાંય બોલી જા,તો જ આપું પ્રમાણ, જાડેજા. જાત ઓળંગવી સરળ ક્યાં છે?ખૂબ કપરાં ચઢાણ,...

દર્શક આચાર્ય ~ હાંકવી કેમ * Darshak Aacharya

હાંકવી કેમ વૃક્ષની હોડી  હાંકવી કેમ વૃક્ષની હોડી,પૂછ પંખીને હાથ બે જોડી. ધરતી ફાડીને કૂંપળો ફૂટે,એમ ફૂટું હું જાતને  ફોડી. જેમ તસ્વીર ભીંતમાં ચોડી,એમ ક્યારે અગરબત્તી ખોડી. જોઈ કીડીને ડૂબતી જળમાં,પાંદડું ફેંક ડાળથી  તોડી. છોડ માફક ગયો હું રોપાઈ,ક્યાં જવું...

દર્શક આચાર્ય ~ પાણીના પરચા * Darshak Aacharya

પાણીના પરચા  પાણીના પરચા પરપોટાને પૂછો.ડૂબીને તરતાં પરપોટાને પૂછો. કેદ પવનને કરવો હોય સરળતાથી,મંત્રો ક્યા જપવા પરપોટાને પૂછો. પાણી વ્હેતાં હોય ભલે ગીતો ગાતાં,પાણીની પીડા પરપોટાને પૂછો. ઈશ્વરની જેમ પ્રગટવા પાણીમાંથી,ભીતરના રસ્તા પરપોટાને પૂછો. હોવા ના હોવાની અટકળના પ્રશ્નો,દરિયાને અથવા...