Tagged: હીરાબહેન પાઠક

હીરાબહેન રા. પાઠક ~ પૃથ્વી કેરું સ્વર્ગ * Hirabahen Pathak

પૃથ્વી કેરું સ્વર્ગ શીળી સવાર સ્વામી ગૃહદેવતા ! ગૃહ મહીં પ્રવેશતાં વેંત આ હું ભાળું છું તે શું? ચક્ષુચિત્ત એક સંગે ચાલે નહિ તસુ આ અવાવરુ ઘર આ ફરસ નિત્યે કેવી ઝળાંહળાં સ્વચ્છ! કો નિર્મળ વદન શું પ્રતિબિંબિત પદાર્થ રજેરજ....

હીરાબહેન રા. પાઠક ~ મિલનની સાથ * Hirabahen Pathak

મિલનની સાથગતકાલ કેરો ભારેલો જે ભારઆક્રન્દરૂપે ફૂટે, વદું વેણ;‘આ જીવિત ના જોઇએ.’કંધે દઇ હસ્ત, કરુણાએ કહ્યું: ‘કાચું ફળ બિનપક્વ, ભોંયે તે શું પડે?દેહાવધિ વિણ શું કે જીવિત ખરી પડે?સમજીને લેખી ઇષ્ટ, જીવ્યે જવું;ઇષ્ટ જીવન જીવ્યે જવું,ન શું એ જ જીવિતનો...