હીરાબહેન રા. પાઠક ~ પળે પળે

“આપણ બે ય મળ્યાં
વિરહદીધ કલ્પ બાદ
આપણા એ જૂના
આવાસ તણી છાયામાં
હતી, શોકઘેરી સાંજકની વેળ,
પડખેથી પળે પળે જતી ટ્રેન.”

~ હીરાબહેન રા. પાઠક 

1 thought on “હીરાબહેન રા. પાઠક ~ પળે પળે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *