Tagged: સોલી કાપડિયા

રઘુનાથ બ્રહ્મભટ્ટ ~ સાહ્યબો મારો * Raghunath Brahmabhatt

સાહ્યબો મારો ગુલાબનો છોડ ~ રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’ હે…ક્યારે પૂરા થશે મનના કોડ ?કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ ઢળતો દેખાય છે સૂરજ આકાશમાંઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાંભમરાની જેમ તો ય માની જો જાય તોકહેવી છે વાત એવી મારે પણ કાનમાં હે.. મારા...

ભગવતીકુમાર શર્મા ~ એવું કાંઈ નહીં * Bhagavatikumar Sharma

હવે પહેલો વરસાદ ~ ભગવતીકુમાર શર્મા હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદએવું કાંઈ નહીં !હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,એવું કાંઈ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,સાવ કોરી અગાસી અને...