Tagged: સુરેન્દ્ર કડિયા

સુરેન્દ્ર કડિયા ~ હોડ  હજ્જારો

હોડ  હજ્જારો ~ સુરેન્દ્ર કડિયા હોડ  હજ્જારો હું બકવા નીકળ્યો છું નામ  પરપોટો  ને  ટકવા  નીકળ્યો  છું ઝળહળી  ઊઠવું  ને  બુઝાઈ જવાનું એક  ઇચ્છાને  અડકવા  નીકળ્યો  છું સાવ  બખિયાભેર  વિસ્તરતા જવાનું સોયના  નાકે   છટકવા   નીકળ્યો  છું પંડમાં  જયાંથી  પવન  થૈને  હું  પ્રગટું એ ...