સાબિર વટવા ~ ન થઈ શક્યું
* ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું *
www.kavyavishva.com
લલાટરેખાઓને ઘસવી પડી છે,ઘણી વેળાઓને હસવી પડી છે. ચકાસી છે ઘણી ધીરજ ધરીને,અનેક આશાઓને કસવી પડી છે. ઘણી ઘટનાઓ જીરવી છે અચાનકકો અણગમતી રમત રમવી પડી છે. હજારો વાર પીધા છે એ ઘૂંટડા,મુહબ્બત અમને તો કડવી પડી છે. ગમી છે...
રોકાઈ જાવ ~ સાબિર વટવા ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’ !હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ ! એક ઘડીભર રાતની છે શી વિસાત ?વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ ! અપશુકન છે રોકવામાં, શું કરું ?મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ !...
પ્રતિભાવો