Tagged: પ્રજારામ રાવળ

પ્રજારામ રાવળ ~ તરસ * Prajaram Raval

તરસ્યું હૈયા – હરણું !દોડતું દશે દિશમાં વ્યાકુળ ઢૂંઢતું શીતલ ઝરણું ! તરસ કેરા તીરથી ઘાયલ,પલ વળે નહીં ચેન;રાતથી લાંબો દિન થતો, નેદિનથી લાંબી રેન !પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું ! ધીકતી ધરા ચાર બાજુએઆભ ઝરે અંગારા;શાપિત મૃગની...