Tagged: જગદીપ ઉપાધ્યાય

જગદીપ ઉપાધ્યાય ~ આશ્ચર્ય ત્યારે થાય છે * Jagdeep Upadhyay

આશ્ચર્ય વિશે યક્ષ યુધિષ્ઠિરને બદલે રહ્યો જગદીપને પ્રશ્નો કરી; આશ્ચર્ય ત્યારે થાય છે!જગદીપ આપે છે વળી ઉત્તર: સમય જેનો ગયો છે સર્વ આશ્ચર્યો હરી; આશ્ચર્ય ત્યારે થાય છે! પૂછી રહ્યો મસ્તિષ્કના ખંજવાળતાં એ વાળ કે સંબંધ બારામાં થતું આશ્ચર્ય ક્યારે...

જગદીપ ઉપાધ્યાય ~ જતાં શ્વાસ હાંફી * Jagdeep Upadhyay

જતા શ્વાસ હાંફી, જતો જીવ થાકી, છતા દોડવાનું નિરંતર રહ્યું છેઅડું ના અડું ત્યાં સરી જાય છેટું, સદા સુખથી વેંત અંતર રહ્યું છે. ઉબાતા વિલાસો, કૂડા રંગ રાગો, લીલેરા અભાવો. રૂપાળી સજાઓનથી સ્વર્ગ ને સ્વર્ગ એક જ અહિયા જુઓ નર્ક...

જગદીપ ઉપાધ્યાય ~ આંસુ * Jagdeep Upadhyay

શસ્ત્ર સમી બળકટતા આંસુલાવા રૂપ પ્રબળતા આંસુ. સુખોથી ઉબાતા મનનીદૂર કરે નીરસતા આંસુ. માણસ માતર જાણે પર્વતઝરણાની ચંચળતા આંસુ. પાષાણી ચહેરા ભીતરનીખૂલેલી પોકળતા આંસુ. સરનામું ના એનું પૂછો !ઊંડી એક અકળતા આંસુ. ફૂલો કોમળતા ડાળીનીમાણસની કોમળતા આંસુ. આંસુ ઊર્મિનો તરજૂમોઅંતરની...

જગદીપ ઉપાધ્યાય ~ ઢાંક જરી * Jagdeep Upadhyay

ઢાંક, જરી ~ જગદીપ ઉપાધ્યાય ઢાંક, જરી માથાને ઢાંકજોબનને છૂટું ના મેલ, મૂઇ ! ધડો લેતી જા કાંક… મેળામાં છેડીએ ગીત,પણ દઇએ કોઇને ન ચિત્તઠોઠ! જરી શીખ તું ગણિત.કે’દી તને આવડશે આંક ? મૂઇ ! ધડો લેતી જા કાંક… રાખ ના ભરોસો...

જગદીપ ઉપાધ્યાય – ઝાપટામાં ઝૂમી જવાશે તો * Jagdeep Upadhyay

ઝાપટામાં ઝૂમી જવાશે તો કહેશે સૌ ગલઢીએ ભાનસાન ખોયા,સણસણતા વાગી મને આ ઉંમરે ચીડવો છો ? છાંટાઓ જાવ મારા રોયા ! પૂગવા દો ઘેર મને ભમરાળાવ ! ઠૂંઠાંને કૂંપળ ફૂટવાની છે થોડી ?કોરાકટ બાગ મહીં જઇ પીટ્યા ! ભીંજવો કોઈ...

શૂન્ય પાલનપુરી ~ કાંટે કાંટે * જગદીપ ઉપાધ્યાય * Shoonya Palanpuri * Jagdeep Upadhyay

કાંટે કાંટે અટકું છું ~ શૂન્ય પાલનપુરી  કાંટે કાંટે અટકું છું ને ફૂલે  ફૂલે  ભટકું  છું-!રંગ અને ફોરમની  વચ્ચે  મારી મહેફીલ શોધું છું. કોઇ રૂપાળા ગાલના તલ કે, કોઇ સુંવાળા જુલ્ફામાંપાગલ જઇને ક્યાં સંતાણું મુજ પ્રેમી દિલ? શોધું છું. જેમ  વનેવન મૃગલું ભટકે, કસ્તૂરીની  ખોજ  મહીંએમ ...