Tagged: ગાયત્રી ભટ્ટ

ગાયત્રી ભટ્ટ ~ પીડ પ્રસવની આસ્વાદ ~ યોસેફ મેકવાન * Gayatri Bhatt * Yosef Mecwan

www.kavyavishva.com
*‘પીડા પ્રસવની’ વાંચતાં તેની લયકારીથી લાગે કે આ મધુર ગીત છે પણ પછી ખ્યાલ આવે કે અહીં, ગઝલ કેવો ગીતનો બુરખો ઓઢીને આવી છે !*

વિનોદ જોશી ~ પાંદડાએ લે * Vinod Joshi

પાંદડાએ લે! મને ઊભી રાખી,પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી… વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તોદાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢપડછાયા જૂઠ્ઠા થઈ જાય; ઝાડવાએ લે! મને ઊભી રાખી,પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં...

ગાયત્રી ભટ્ટ ~ તરજ મળી તો * Gayatri Bhatt

તરજ મળી તો ~ ગાયત્રી ભટ્ટ તરજ મળી તો તરી જવાયુંદરદ હતું, પણ સરસ ગવાયું! નવા જ લય ને નવા જ રૂપેમળ્યા ગઝલનેય પ્રાણવાયુ! તમે રહો છો બધાથી સાવધકહો પછી કાં હ્રદય ઘવાયું?! જરીક વાંકું પડ્યું’તું એને,સફાઈ દેતાં થયું સવાયું! ગુલાલ મનમાં...

ગાયત્રી ભટ્ટ ~ અગાસી * Gayatri Bhatt

ઘર ન જાણે ~ ગાયત્રી ભટ્ટ   ઘર ન જાણે એવું કંઇ કરતી અગાસીચાંદ પર ચોરી-છૂપી મરતી અગાસી સાંજ થતાં રોજ નીરખતી અગાસીને સૂરજના તેજથી ડારતી અગાસી તારલાઓ રાતભર ગણાતી અગાસીને સવારે ફૂલ શી ખરતી અગાસી દેખ કેવાં ફૂલ બેઠાં વેલ પર...

ગાયત્રી ભટ્ટ – હરખની હેલી ગુજરાતણ * Gayatri Bhatt

ગાયત્રી ભટ્ટ ~ હરખની હેલી ગુજરાતણ ઢોલ બજે ને ઝાંઝરીયામાં ઝીલી ન જાતી ભરતીહું તો હરખની હેલી ગુજરાતણ…રગરગમાં રમઝટ ઉપડે ને ચપટી ચાલે તરતીહું તો હરખની હેલી ગુજરાતણ….. નાના સરખા ઘડુલિયાની ફરતે ઝીણા છેદ કરાવુંભરમ ભીતરના ભેદું છેદું, દીવડો નાનકડો...

રમેશ પારેખ ~ ગીત Ramesh Parekh

ગાતાં ખોવાઇ ગયું ગીતકે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતનેઆથમી ન જાય એમ રાખુંભીડેલી પાંપણમાં કોણ જાણે કેમફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં ગાતાં ખોવાઇ ગયું ગીતકે...