Tagged: અંજના ગોસ્વામી

અંજના ગોસ્વામી ~ તેં કહ્યું ‘તું * Anjana Goswami

તેં કહ્યું ‘તું મને ~ અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ તેં કહ્યું ‘તું મને એ બધું યાદ કરઆપણી વચ્ચે જે પણ હતું, યાદ કર. જિંદગી થઈ ‘તી જેના થકી તરબતરતું કમોસમનું એ માવઠું યાદ કર. ને સમજ આમ તો બહુ હતી બેઉમાંતો પછી ક્યાં પડ્યું...