Tagged: લોકગીત

લોકગીત ~ મારી સગી નણદલના વીરા

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો. લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,મારી સગી નણંદના વીરા,...

લોકગીત ~ ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ મોરલી વાગી રે ~ લોકગીત  ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,હાલો ને જોવા જાયેં રે,મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,પીતળિયા પલાણ રે. – મોરલી….. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,દસેય આંગળીએ વેઢ રે....

લોકગીત ~ સોના વાટકડી

સોના વાટકડી ~ લોકગીત સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા, લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા. પગ પરમાણે કડલાં સોઇં રે, વાલમિયા, કાંબિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. કેડ પરમાણે ઘાઘરો સોઇં રે, વાલમિયા, ઓઢણીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. હાથ...

લોકગીત ~ લવિંગ કેરી

લવિંગ કેરી લાકડિએ ~ લોકગીત લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !તમે જશો જો...

લોકગીત ~ ચાંદલિયો ઊગ્યો * રમણીક અગ્રાવત

લોકગીત આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં… સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો, સાસુ રે ઓલ્યા જલમની માવડી… જેઠ મારો અષાઢીલો મેઘ જો, જેઠાણી ઝબૂકે વાદળ વીજળી… દેર મારો ચાંપલિયો છોડ જો, દેરાણી ચાંપલિયા...

લોકગીત ~ દાદાને આંગણે આંબલો

દાદાને આંગણે આંબલો  આંબલો ઘોર ગંભીર જો. એક જ પાન મેં ચૂંટીયું દાદા ગાળ મ દેજો. અમે રે લીલુડા વનની ચરકલડી ઊડી જાશું પરદેશ જો. આજ રે દાદાજીના દેશમાં કાલે જાશું પરદેશ જો. દાદાને વહાલા દીકરા અમને દીધા પરદેશ જો.....