Tagged: રમેશ પારેખ

રમેશ પારેખ ~ પગલું Ramesh Parekh

એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ. ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,અને અડપલું બીલી ઉઠ્યું : જડી ગયું, દે તાળી… અમે પૂછ્યું : શુ જડી ગયું તો કહે –...

રમેશ પારેખ ~ સુખ આપો Ramesh Parekh

આંખોને કાળમીંઢ કોણે ઘડી છેમને કંઈ તો જોયાનું સુખ આપો… આવા તે ગામમાં દિવસ ઊગ્યોકે રાત ઊગી તે કેમ કરી જાણુંસૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે– ને વાય અહીં વ્હાણુંમૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,મને કંઈ તો રોયનું સુખ આપો…....

રમેશ પારેખ ~ જેને ઊડવું હો * Ramesh Parekh

ઉડ્ડયન જેને ઊડવું હો વીંઝીને પાંખોહો આભ તેને ઓછાં પડેથાય ધખધખતો તડકોય ઝાંખોહવાઓ એને ક્યાંથી નડે? નથી આંકેલા નકશા પર ચાલવાની વાતના થકાવટના ભયથી સંકેલવાની જાતઝીલે તેજ તણાં નોતરાંને આંખોતો જીવને ના સાંકડ્યું પડે! નહીં ડાળખી મળે કે નહીં છાંયડો...

રમેશ પારેખ ~ પંખી Ramesh Parekh

પંખી ક્યાં ગાય છે?ના રે, ના! પંખી ક્યાં ગાય છે?પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડઆ બાજુ પંખીઓ બેસતાં એ ઝાડવાંની એક એક ડાળી બ્રહ્માંડના, રે! પરભાતિયું ક્યાં...