રઈશ મનીઆર ~ અમે * Raeesh Maniar
અમે રસ લેવા માંડ્યો ~ રઈશ મનીઆર અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાંનથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસ કચોરીમાં. પ્રિયે એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગીકદી ચટણીપૂરી લાગી, કદી પાણીપુરી લાગી. થતી તુજ વાત ને તેમાંય તારા રુપની ચર્ચાજાણે ગરમાગરમ ભજીયા અને...
પ્રતિભાવો