મનોહર ત્રિવેદી ~ ચાલું મોજ પ્રમાણે & ચરણ સરતાં * Manohar Trivedi
www.kavyavishva.com
www.kavyavishva.com
*પોતાના પ્રિય શિષ્ય અર્જુનને ઉપદેશ એ જ આપ્યો કે હું તારો રથ યુદ્ધના મેદાનમાં લઈ જઈશ. પછી તારી લડાઈ તારે લડવાની છે.*
કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને,...
* તમા રાખે વખતસરની નિરાંતે એ જ ઊંઘે છે * www.kavyavishva.com
મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો ~
1. થોડા દિવસો પહેલાં 2. છાંયડાનો જવાબ 3. તડકા તારા 4. તડકાને તો એમ કે
મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો ~
1. થોડા દિવસો પહેલાં
2. છાંયડાનો જવાબ
3. તડકા તારા
4. તડકાને તો એમ કે
મનોહર ત્રિવેદી
તડકાનું ગીત અને તેય સવારના કુમળા તડકાને જ નહીં, વૈશાખના ભરબપ્પોરને પણ કવિએ કેવી હલકથી શબ્દોમાં પરોવી દીધો છે ! શબ્દો આંખમાં ઉતરે ને ગળામાં સૂર છલકાવા માંડે એ ગીત !
કવિ મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો
કવિ મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો
પગ મૂકું ત્યાં પથ વાયરો આવી અટક્યો સામે લૈ પોતાનો રથ…. ઝાડવાં એની ડાળ હલાવી, નિત કરે સ્વાગતક્યાંય રોકાવું પાલવે નહીં, હોય જે અભ્યાગતસ્હેજ કાંઠાને અડકે નદી : અડકે ત્યાં તીરથપગ મૂકું ત્યાં પથ. હોત અરે, પાષાણ તો પડ્યો હોત...
તો, પપ્પા, હવે ફોન મૂકું ?તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું….. હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલતોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.ફાગણના લીલાકુંજાર...
ઊડી ઊડી એક ચરકલડી ઊડી ~ મનોહર ત્રિવેદી ઊડી ઊડી એક ચરકલડી ઊડીને પછવાડે ઉડયું આ આંગણુંએના હરિયાળા આ પગલાની ભાતે તોઆજ લગી રાખ્યું રળિયામણું…. સીમેથી આવેલી કિરણોની પોટલીનેખોલે હળવેથી મોં સૂઝણે કોઈ સવાર એના કલરવમાં ન્હાય કદીઘરને ઘેર્યું ‘તું એના...
પ્રતિભાવો