🍀દિનવિશેષ ૩ એપ્રિલ🍀   

🌸કોઈ દાવાનળ વચાળે ઘાસ જેવુ, આપણું હોવું અહીં ઉપહાસ જેવુ. ~ હિમાંશુ જોશી ‘પ્રેમ’🌸

🌸કોયલ કેરો શોર; નેણમાં નેણ પોરવી, ચૂપ હસી લેવાના દિવસો આવ્યા ~ દિલિપ ઝવેરી🌸

🌸નહીં હરેલા વસ્ત્ર વિનાની કદંબડાળી ઝૂરે; બંદી જળ રહેતું ગાગરમાં, ક્યાંય ચડે ના ઠેબે ~ મહેશ શાહ શીતલ🌸   

🌸મરણ  તક  બંધનોના  બોજ  ઓછા  હોય   રીતે ; અહીંના  લોક  મડદાનેય   મુશ્કેટાટ  બાંધે છે ~ મધુકર રાંદેરિયા🌸

🌸વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે; વચન ત્યાં વસ્લનું આપ્યું હવે દિલબર ફરી જોજો ~ કપિલરાય ઠક્કર ‘મજનુ’🌸

🌸 આજનો શેર : હરજીવન દાફડા🌸

🍀કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

2 Responses

  1. ખુબ સરસ કોટ્સ

  2. ઉમેશ જોષી says:

    અવતરણો ખૂબ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: