🌹દિનવિશેષ 28 ડિસેમ્બર🌹 

🌹મારા હ્રદયમાં એકીસાથે શ્વસે છે, બે શહેર – મુંબઈ અને ફિલાડેલ્ફીઆ…~ પન્ના નાયક

🌹ધારો તો હું ફકીર છું, ધારો તો પીર છું ; બંનેની શક્યતા છે હું એવો અમીર છું. ~ એસ. એસ. ‘રાહી’

🌹ચોર્યાશી લાખ જન્મો પછી યે મારો સંબંધ તૂટ્યો નથી માટી સાથે, હું બેઠો થાઉં છું ને પાછો દટાઉ છું એમાં વારંવાર…~

*મફત ઓઝા

🌹तुम खोल सको मानव उर के निःशब्द द्वार, वाणी मेरी, चाहिए तुम्हें क्या अलंकार। ~ सुमित्रानंदन पंत

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*કાવ્યવિશ્વના ‘વિશેષ’ વિભાગમાં જો આપના જન્મદિનની નોંધ ન મળે તો આપ મને જાણ કરી શકો છો.  

*દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ
આગળ (*નામ) મુકાય છે.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: