🌹દિનવિશેષ 8 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 8 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com   

*રહીને સ્થિર ફરવાનો કસબ શીખી ગયા, અમે ભીતર ઉઘડવાનો કસબ શીખી ગયા. ~ લક્ષ્મી ડોબરિયા

*શું ખબર કે નામ એનું જીવવા દેશે નહીં, છૂંદણામાં કોતરાવ્યા બાદ પસ્તાવો થયો. ~ કમલ પાલનપુરી

*અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્ ; પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત. ~ કવિ ઇન્દુલાલ ગાંધી 1911-1986

*તમને વિદાય આપવા રસ્તા સુધી ગયા; બસ એટલી વાતે અમે અફવા સુધી ગયા ~ *બાલુભાઈ પટેલ* અ.1992

*પંડિત સુખલાલ 1880-1978

અને પારૂલ ખખ્ખર

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

2 Responses

  1. બધાજ અવતરણો ખુબ સરસ અભિનંદન

  2. ઉમેશ જોષી says:

    અભિનંદન સૌને….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: