🌹દિનવિશેષ 8 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 8 નવેમ્બર 🌹 

www.kavyavishva.com   

*બધીયે શાંત ઇચ્છાઓ કરી દીધી, સદા માટે મેં પાણી ઠંડુ રેડીને ~ હરીશ ધોબી

*એકધારું જોજો મારી આંખોમાં, વિશ્વાસ થઈ જશે તમને જાદુમાં. ~ ચંદ્રેશ પ્રજાપતિ ‘રજ’

*હું જ્યાં રમું મારો વિસામો છે, ઘરમાં નદી નૌકા કિનારો છે. ~ ગૌરાંગ અમીન

*કવિતા શા માટે ના લખું ? હુકમ મારા આકાનો છે! ~- દેવ કેશવાલા

*એકાંત જ્યારે સાલશે મારા અભાવનું, કાગળ થઈને ક્યાંકથી પહોંચી જઈશ હું. ~ *કૈલાસ પંડિત* 1994

અને સંજુ વાળા

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: