🌹દિનવિશેષ 9 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 9 ઓકટોબર🌹 

www.kavyavishva.com   

*‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ ~ ત્રણ વર્ષ પૂરાં. ચોથા વર્ષનો શુભારંભ  

*આ તો બીજમાંથી ફૂટી છે ડાળ, કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ! ~ જગદીશ જોશી

*શોકમાં ગરકાવ છે આખી સભા મારા પછી, કોણ સંભળાવી ગયું મારી કથા મારા પછી ~ *અઝીઝ કાદરી

मगरूर अपने कद पे थे, जो बर्फ़ के पहाड़, सूरज हुआ जो गर्म, तो सारे पिघल गए। ~ हसन फ़तहपुरी

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: