🌹દિનવિશેષ 18 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 18 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com  

*છેવટે તડકો નીકળ્યો! એક જ લયમાં ચાલતી રહી, બસ હું ચાલતી જ રહી.. ~ બિંદુ ભટ્ટ 

*તમને સ્મર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે? પાછું ફર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?~ યોગેશ પંડ્યા

*મનુ હ. દવે (કવિઓમાં તકરાર)

*बिना टिकिट के ट्रेन में चले पुत्र बलवीर, जहाँ ‘मूड’ आया वहीं, खींच लई ज़ंजीर
खींच लई ज़ंजीर, बने गुंडों के नक्कू, पकड़ें टी.टी., गार्ड, उन्हें दिखलाते चक्कू
गुंडागर्दी, भ्रष्टाचार बढ़ा दिन-दूना, प्रजातंत्र की स्वतंत्रता का देख नमूना ~ काका हाथरसी

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

2 Responses

  1. વાહ બધાજ કોટ્સ ખુબ સરસ

  2. Minal Oza says:

    અવતરણો નો એક સરસ સંગ્રહ થઈ રહ્યો છે. સૌને લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: