🌹દિનવિશેષ 7 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 7 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com

*સૌ માને પૂછે છે, આ વરવીને કોણ વરશે ? મા જુએ મારી સામે, મારું નામ  કુંદા ! ~ ઇલા ભટ્ટ

*જાત ઓળંગવી સરળ ક્યાં છે? ખૂબ કપરાં ચઢાણ, જાડેજા ~ દર્શક આચાર્ય

*અમે ‘નાદાન’ રહીએ વાત કહેવા માણસાઈની;  ગણો તો શાણપણ માંગ્યું, ગણો તો ગાંડપણ માંગ્યું ~ ભીખુભાઈ ચાવડા ‘નાદાન’

*સરકી ગયેલ જલ સમાં પાછાં વળ્યાં  નહીં! મળતાં મળી ગયાં પછી કો’ દી’  મળ્યાં નહીં! ~ *મનહર દિલદાર

*મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ; એથી મીઠી તે મોરી માત રે; જનનીની જોડ સખી, નહીં જડે રે લોલ. ~ *બોટાદકર

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: