🌹7 સપ્ટેમ્બર અંક 3-960🌹
🌹પરબતકુમાર નાયી ~ રેત-શીશીમાં સતત રેતી સરે ને વેળ વીતે
🌹પરબતકુમાર નાયી ~ વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે,
🌹ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ~ તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
🌹ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ~ વિધાતાથી ઘણી રકઝક કરી એક જ રટણ માંગ્યું
🌹 વિશેષ : ઇલા ભટ્ટ, દર્શક આચાર્ય, ભીખુભાઈ ચાવડા ‘નાદાન’, *મનહર દિલદાર (અવસાન), *બોટાદકર (અવસાન)
🌹આભાર. આનંદ.
પ્રતિભાવો