🌹દિનવિશેષ 2 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 2 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com

*ઘર ને શેરી , માનો ખોળો છોડી આવ્યાં ભણવા, પિતાજીએ પાટા બાંધી મેલ્યા જીવતર ચણવા, કૂણા કૂણા બાળને દેજો, એના ગીત ગણગણવા ….! ~ ભારતી બોરડ

*બધાં જણનાં વિચારોમાં થયેલા ફર્કનું વર્ષ, રહ્યું કંઈ કેટલાયે તર્ક ને વિતર્કનું વર્ષ. ~ મહિપતસિંહ ચૌહાણ 

*પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો સમાઈ શકે, પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે ? ~ ચંપકલાલ વ્યાસ

અને ટેરેન્સ જાની

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

2 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. ઉમેશ જોષી says:

    ડૉ.ભારતીબેન બોરડ ્્્્
    અભિનંદન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: