🌹દિનવિશેષ 20 ઓગસ્ટ🌹

🌹દિનવિશેષ 20 ઓગસ્ટ🌹

www.kavyavishva.com  

*સુકાન બનતો હવે, ખડક શૂન્યની નાવનું ; અજાણ સફરે ધસે, રજ રજે ઊડે પર્વતો. ~ રાજેન્દ્ર પટેલ

*મોબાઈલ આવ્યો હાથ એને, ભણતર બોજ લાગે છે ; સાચ્ચું કહું કે ખોટું? એને સમજણ બોજ લાગે છે. ~ દિનેશ પરમાર

*સંસારે વિચારો પરસ્પર ધરી આસ્થા અને ધૈર્યથી ; સહેજો એકબીજા તણી ઊણપને : માંગલ્ય તેથી બધું. ~ રસિકલાલ પરીખ ‘મૂસીકાર’

*રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે ; મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે. ~ *અવિનાશ વ્યાસ

*સેકન્ડના લાલ કાંટાને હું સલામ કરું છું. ઉપરની રેસમાં હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી ~ ચંદ્રકાંત બક્ષી

‘કાવ્યવિશ્વ’.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: