યોગેશ જોષી ~ યાત્રા Yogesh Joshi

મન થયું,
નિરુદ્દેશે
લાવ,
ફરી આવું થોડું –
પહાડો – નદીઓ – સૂર્ય – ચંદ્ર – તારા
ગ્રહો – ઉપગ્રહો – નક્ષત્રો સુધી…

મારાં ટેરવાં
ફરતાં રહ્યાં
તારી હથેળીમાં…

~ યોગેશ જોષી

ટેરવાંથી બ્રહ્માણ્ડભ્રમણ થઈ શકે…. જુઓ આ કાવ્ય ! 

2 Responses

  1. વાહ કવિ માટે બધુજ શક્ય છે સરસ રચના

  2. 'સાજ' મેવાડા says:

    જોરદાર અછાંદસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: