ભાગ્યેશ જહા ~ લેટ અસ મીટ ડીફરન્ટલી * Bhagyesh Jaha
લેટ અસ મીટ ડીફરન્ટલી… ! ~ ભાગ્યેશ જહા
ઝીણો ઝીણો જરીક અમથો તાવ ને બે ઠહાકા
~ કેશુભાઈ દેસાઈ
શાંત સઘળું સ્થિર સઘળું, વિસ્તર્યું આ સુન્ન જો
પીડ છે પણ ચીસ ચૂપ છે, પાર આવ્યો પૂણ્યનો ? ~ લતા હિરાણી
બધાં ઘરની અંદર ગરકતાં થયાં છે
નદીનાળાં,વાદળ ચળકતાં થયાં છે ~ યામિની વ્યાસ
ફકત થોડા જ દિવસોમાં જે કંટાળી ગયો ઘરમાં.
એ વરસોથી કરી બેઠો છે ઈશ્વર કેદ પથ્થરમા. ~ અનિલ ચાવડા
પ્રતિભાવો