Tagged: Kavyavishva

પારુલ ખખ્ખર ~ કાવ્યવિશ્વની

‘કાવ્યવિશ્વ’ની પાંખે બેસી – પારુલ ખખ્ખર છંદોલયની શગ પેટાવી ભાષાનો જયકાર કરીશું ‘કાવ્યવિશ્વ’ની પાંખે બેસી સાત સમંદર પાર કરીશું…….  નથી સીમાડા, નથી બેડીઓ, નથી રે વ્હાલા દવલા જૂના જોગી સાથે અહીંયા પોંખાતા રે નવલા ભાવિ પેઢી માટે ખંતે નવું ફલક...

‘કાવ્યવિશ્વ’ના દ્વિતીય વર્ષના પ્રારંભની ઉજવણી 

‘કાવ્યવિશ્વ’ના પ્રથમ વર્ષની ઉજવણીમાં ‘કાવ્યવિશ્વ’ અને એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ.એન્ડપી. ઠાકોર કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તા.18.10.2021 સોમવારે સવારે 10 વાગ્યે ‘કાવ્યપઠન’ કાર્યક્રમ યોજાઇ ગયો.  ‘કાવ્યવિશ્વ’ના સ્થાપક લતા હિરાણી, પ્રિન્સિપાલ ડો. શૈલજાબહેન ધ્રુવ અને કાર્યક્રમ સંયોજક ડો. વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’ દ્વારા...

‘કાવ્યવિશ્વ’ના 300મા પડાવે

દિલની વાત ‘કાવ્યવિશ્વ’ને 300 દિવસ પૂરાં થઇ ગયાં. આજે દિવસ 301 મો…. 17 ઓકટોબર 2020ના શરૂ થયેલ આ યાત્રા વિશે મનમાં અનેક વિચારો, ધારણાઓ, અનુમાનો હતા. કંઈક પોઝીટીવ તો કંઈક નેગેટીવ પણ.  ધાર્યા કરતાં પરિણામ વધારે સારું આવ્યું. કાવ્યપ્રેમીઓનો પ્રતિસાદ હરખે...

‘કાવ્યવિશ્વ’નો 200મો પડાવ

પ્રિય મિત્રો, ‘કાવ્યવિશ્વ’ના બસ્સોમા દિવસે આજે તમારી સાથે ફરી એકવાર સંવાદ કરવા હાજર છું. આ કામની શરૂઆત કરી ત્યારે પણ કોઈએ પૂછ્યું હતું, “આ વેબસાઇટ કેમ શરૂ કરી ?” દિવસના કામના કલાકોનો આંકડો પણ ક્યારેક મને આ સવાલ પૂછી લેતો...

સમયનો સ્પર્શ

સમયનો સ્પર્શ તું બાંધ સમયને મુઠ્ઠીમાં, હું પળને ઝાલી લ્હેર કરુંબ્રહ્માંડ સકળ અજવાળી દે એ શબ્દોની હું સ્હેલ કરું. – લતા એક નવું જોશ લઈને આવે છે મુસીબતો. એક નવી હિમ્મત લઈને આવે છે પહાડ જેવા પડકારો. ઉનાળાનો આકરો તાપ જળભર્યા...

વિક્રમ સંવત 2077ના સત્કારમાં એક વિચાર

નવા વર્ષે પહેલાં આપ સૌનો આભાર અને આનંદ વ્યક્ત કરી લઉં છું કેમ કે ‘કાવ્યવિશ્વ’ને આપ સૌએ ખૂબ વધાવ્યું છે, કવિઓ અને ભાવકોનો અઢળક સ્નેહ મળ્યો છે અને આપ સૌના પ્રેમ અને સહકારથી એ ભર્યું ભર્યું છે. આમ જ આપ...