Tagged: Harikrushna Pathak

હરિકૃષ્ણ પાઠક ~ હમણાં હમણાં

હમણાં હમણાંએમ થાય કેઆભ મહીં આ હરતી ફરતીવાદળીઓને વાળીઝૂડીલાવ જરા આળોટું. હમણાં હમણાંએમ થાય કેસાત સાત સાગરની વચ્ચેનાનું અમથું નાવ લઈનેતરંગ પર લ્હેરાતો જાતોલાવ નિરાંતે પોઢું. હમણાં હમણાંએમ થાય કેઘરજંજાળી આટાપાટાઅળગા મેલીકોઈ અગોચર વનમાં જઈનેલાવ જરાએકાંત ગુફાના ઓઢું. હમણાં હમણાં…...

હરિકૃષ્ણ પાઠક ~ જળમાં લખવાં નામ

ઊણાં-અધૂરાં મેલી કામ,ભાઈ મારે જળમાં લખવાં નામ.ભાઈ મારે જળમાં લખવાં નામ. આગમની એંધાણી મળે ન તોયેરાખવા દોર ને દમામ,ઝંખવાતી નજરુંના દીવડેઆંજવા તેજને તમામ.ભાઈ મારે જળમાં લખવાં નામ. ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયેભીડવી ભવની હામ,રથ અરથના અડધે તૂટેઠરવા નહીં કોઈ ઠામ....

કવિ અને કવિતા : હરિકૃષ્ણ પાઠક

કવિ હરિકૃષ્ણ પાઠક કવિતાને એક રસાયણ કહે છે. જે શબ્દને પ્રેમ કરે, જે કવિતાને પ્રેમ કરે એના માટે ખરે જ કવિતા સંજીવની બની રહે છે. કવિ કહે છે, “કવિતા વાંચતો કે સમજતો થયો તે પહેલાં તે મને સંભળાઈ જતી.” કવિ...