ગાયત્રી ભટ્ટ ~ પીડ પ્રસવની આસ્વાદ ~ યોસેફ મેકવાન * Gayatri Bhatt * Yosef Mecwan
www.kavyavishva.com
*‘પીડા પ્રસવની’ વાંચતાં તેની લયકારીથી લાગે કે આ મધુર ગીત છે પણ પછી ખ્યાલ આવે કે અહીં, ગઝલ કેવો ગીતનો બુરખો ઓઢીને આવી છે !*
www.kavyavishva.com
*‘પીડા પ્રસવની’ વાંચતાં તેની લયકારીથી લાગે કે આ મધુર ગીત છે પણ પછી ખ્યાલ આવે કે અહીં, ગઝલ કેવો ગીતનો બુરખો ઓઢીને આવી છે !*
* આખાયે કાવ્યમાં જે પ્રતિકયોજના છે એ અચંબો પમાડે એવી છે. *
www.kavyavishva.com
આભમાં મ્હોર્યાં જળનાં મોટાં ઝાડ !ક્યાંય નહીં કો નદી અને ક્યાંય નહીં કો પ્હાડ !ઘૂમરી લેતા વાયરા સાથે ફરતાં એનાં મૂલ,સહજ લહર ઠરતાં સુગંધ ઝરતાં ઝીણાં ફૂલ,ધરતી સાથે પ્રીત એવી કેખરતાં થોડાં, ખરતાં ક્યારેક ગાઢ ! ડાળ ભરેલાં પાન એવાં...
તમને ફૂલ દીધાનું યાદ ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ… અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ ધીમે...
ગદ્યકાવ્યનું સ્વરૂપ : યોસેફ મૅકવાન સાર્થક જોડણીકોશ પ્રમાણે – કાવ્યની શૈલીમાં લખાયેલું ગદ્ય’. ફ્રેન્ચ ભાષામાં 18મી સદીથી ગદ્યકાવ્યનું અસ્તિત્વ આજદિન સુધી ચાલતું રહ્યું છે! ફ્રેન્ચ કવિ બોદલેરના નિધન બાદ એમના પચાસ ગદ્યકાવ્યોનો સંગ્રહ Petits Poemes en Prose’ પ્રગટ થયો હતો....
પ્રતિભાવો