યામિની વ્યાસ ~ એકલતા અડે * Yamini Vyas
www.kavyavishva.com
*કવિએ પ્રેમીજનની એકલતા અને સ્મરણોના સંસ્પર્શથી માંડીને રોટલાની સુગંધ સુધીનું…. કાવ્યસેતુ 93 > દિવ્ય ભાસ્કર > 2.7.2013
www.kavyavishva.com
*કવિએ પ્રેમીજનની એકલતા અને સ્મરણોના સંસ્પર્શથી માંડીને રોટલાની સુગંધ સુધીનું…. કાવ્યસેતુ 93 > દિવ્ય ભાસ્કર > 2.7.2013
* ‘મા, મને તું આ જગતમાં આવવા દે !!’ અને પુત્રીજન્મ પ્રત્યે સમાજની ક્રુર કલંક કથા ઉઘડે છે.*
www.kavyavishva.com
લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !શું હજી હું તમને હરિજી અઢાર વર્ષની લાગું ? જાન લઈને ઝટ આવોને બારણાં ખુલ્લાં રાખું !મૈયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.દહેજમાં શું જોઈએ, કહેજો…ના કરશો ને ત્રાગું ?લ્યો !...
વર્કિંગવુમનનું ગીત ~ યામિની વ્યાસ નીંદ કદી ના પૂરી થાતી આંખે ઊગે થાકનો ભાર,સીધ્ધી સનનન કરતી સવાર … ‘ચીંકું મીંકું ઝટ ઊઠો’ કહી દોડી કપાળે ચૂમે…આખા દિ’ ની જનમકુંડળી સવારથી લઇ ઘૂમે…કામ વચાળે કહે પતિને ‘ક્યારે ઊઠશો યાર…?’સીધ્ધી સનનન કરતી સવાર… માંડ...
દોડતી ને દોડતી ~ યામિની વ્યાસ દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છેકોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓઆ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે જિંદગીની આ રમત કેવી કે રમતા માણસોઅધવચાળે મેલીને...
બધાં ઘરની અંદર ગરકતાં થયાં છે
નદીનાળાં,વાદળ ચળકતાં થયાં છે ~ યામિની વ્યાસ
પ્રતિભાવો