નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ ~ આવી જ & કેન્દ્ર લૈ * Natvaralal Pandya ‘Ushanas’
www.kavyavishva.com
* ઉશનસના હસ્તાક્ષરમાં કાવ્ય ~ વળાવી બા આવી *
www.kavyavishva.com
* અષાઢે તણખલું ના તોડીએ જી,એ જી, એ તો ફૂટતું રે ઘાસ*
www.kavyavishva.com
*આછા આછા ભાંગતી રાતના ગાળે,કે આછા આછા ચાંદરણા-અજવાળે*
www.kavyavishva.com
ઉશનસ ~ વિનવું : એટલા દૂર ન જાઓ વિનવું : એટલા દૂર ન જાઓકે પછી ક્યારેય યાદ ન આવો… માનું : અવિરત મળવું અઘરુંમાગ્યું કોને મળતું સઘળું?કગરું, એટલા ક્રૂર ન થાઓકે પછી ક્યારેય યાદ ન આવો જાણ્યું : નવરું એવું ન કોઇકેવળ...
સદા રાત્રે જ્યાં હું સદા રાત્રે જ્યાં હું બીડું છું ઘરનાં દ્વાર, થતું કેરહી જાઉં થોડો ખુદ હું ઘરની બ્હાર અચૂકે; કરી નક્કી જ્યાં હું પથ અમુક કે એક ગ્રહું છું;અરે, ના લીધો તે પથ પછી ન કેડો મુજ મૂકે;...
પ્રતિભાવો