Tagged: tree

રાજેન્દ્ર પટેલ ~ વૃક્ષ

જ્યારથી વૃક્ષ ઉપરથી પહેલું પંખી ગીત ગાઈને ઊડી ગયું ત્યારથી વૃક્ષ ઝૂરતું રહ્યું એના માટે એ ઝુરાપામાં ને ઝુરાપામાં એને ફણગી ઊઠ્યાં ફળ લચી પડ્યા ફૂલ જેટલી વાર કોઈ મધમાખીએ ચૂસ્યાં ફૂલ જેટલી વાર કોઈ પંખીએ કોચ્યાં ફળ વૃક્ષ ફરી...

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ ~ વૃક્ષ નથી * Chandresh Makwana

વૃક્ષ નથી વૈરાગી એણે એની એક સળી પણ ઇચ્છાથી ક્યાં ત્યાગી વૃક્ષ નથી વૈરાગી જેમ ખૂટ્યાં પાણી સરવરથી જેમ સુકાયાં ઝરણાં જેમ ભભકતી લૂ લાગ્યાથી બળ્યાં સુવાળાં તરણાં એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી. વૃક્ષ નથી વૈરાગી…..  તડકા-છાયા...

આશા પુરોહિત ~ સન્નાટો * Aasha Purohit

ઓલ્યા ઝાડવામાં ~ આશા પુરોહિત ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટોજે ‘દિથી ઝાડવાનો પંખીના કલરવની સાથેનો તૂટ્યો છે નાતો !ઓલ્યા ઝાડવામાં ઊગ્યો સન્નાટો… આખો દિ’ ઝાડ વાટ જોતું રહે છે, કોઈ પંખી તો ડાળીએ બેસેલીલોછમ્મ છાંયડો એ દે છે બધાને એમ મીઠો ગુંજારવ પણ વહેંચેમુજને...

વિનોદ જોશી ~ ઝાડ એકલું જાગે * Vinod Joshi

ઝાડ એકલું જાગે ~ વિનોદ જોશી ઝાડ એકલું અમથું જાગે,બહુ એકલવાયું લાગે… પવન પાંદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;બંધ પોપચાં મીઠ્ઠાં શમણાં માગે,બહુ એકલવાયું લાગે… દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,હડી કાઢતી હવા ડાળ પર...

રક્ષા શુક્લ ~ કેમ ટાળી?

રક્ષા શુક્લ ~ કેમ ટાળી?
‘કેમ કહું મારા ભાગમાં બેઠી, પાંદડું નહીં, રાડ !’ અહીં પ્રાસના વિનિયોગે એટલી તીવ્રતા નીપજે છે કે આવી પીડાને વાતનેય વ્હાલ થઈ જાય !

દલપત પઢિયાર ~ એક દિવસ * Dalpat Padhiyar  

એક દિવસસોસાયટીના સૌએ ભેગા થઈવીજળીના તારને નડતો લીમડોકાપી નાખ્યો.તે રાતેવગડાનાં બધાં ઝાડમારી પથારીમાં આવ્યાં હતાં!મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાંએ બિચારાં પાછાં વળી ગયાં…હું ઘણી વારઊંઘમાંથી ઝબકી જાઉં છું,બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ...