Tagged: Silas Pateliya

સિલાસ પટેલિયા ~ પંખીને * Silas Patelia

પંખીને ~ સિલાસ પટેલિયા સુદૂર આકાશપથના પંખી ! આમ ના જા ઊડી… તારા ગીતની સૂરાવલી  સાંભળતો આ ધરા પર  છું — તોયે જાણે તારી સાથે ઊડું… રણ  વટાવીને તું ઊડતું રહીશ… ફૂંકાશે ઊની ઊની રેતીના પ્રચંડ  પવનો… એ તારી પાંખને વાગશે એ...