Tagged: Saumil Munshi

માધવ રામાનુજ ~ અજવાળું અજવાળું * Madhav Ramanuj

અંદર તો એવું અજવાળું, અજવાળું……..સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.અંદર તો એવું અજવાળું, અજવાળું ……. ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે...

શ્યામલ મુનશી ~ એક રમકડું

એક રમકડું લઈ મનગમતું, માના ખોળે હસતું-રમતું,મીઠાં હાલરડાં સાંભળતુંમાની સામે જોતું જોતુંબાળક ઊંઘી જાયમને તો સુખ એમાં દેખાય. ભાર ભરેલાં દફતર ખાખીએક દિવસ ખૂણામાં નાંખી,નિશાળમાં પણ છુટ્ટી રાખીભાઈબંધો સૌ થઈ ઉઘાડા ભરવર્ષામાં ન્હાયમને તો સુખ એમાં દેખાય. ઈચ્છાઓ લઈને ઊભેલી,એક...