Tagged: pranav thakar

પ્રણવ ઠાકર ~ સાંજ વેળા * Pranav Thakar

બધાં ખ્વાબ ખૂટયાં સમી સાંજ વેળાપછી શ્વાસ તૂટ્યા સમી સાંજ વેળા. ડગર, ઘર, નાગર સાવ સૂનાં અમારાંબધા દેવ રૂઠયા સમી સાંજ વેળા. અમસ્તું નથી દર્દ મારા કવનમાંઘણા ઝખ્મ ઘૂંટયા સમી સાંજ વેળા. અમારાં હતા પણ થયા ના અમારાઅમોને જ લૂંટયા...