પ્રહલાદ પારેખ ~ આજ અંધાર & એક છોરી * Prahlad Parekh
www.kavyavishva.com
*કવિને સ્મૃતિવંદના*
જૂઈ : પ્રહલાદ પારેખ સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,ભટૈરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,ખીલે છે જૂઈ ત્યારે, તેને ગમતું અંધારે. માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,સમીર કેરી હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,જૂઈ જતી રમવા...
વર્ષાની ધારણા કોણે આકાશથી અવનિને ઉર આ તાર સાંધિયા ?અંગુલિ વીજની કોણે આ ફેરવી શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ? … ગીતે એ થનથન નાચે છે મોરલાટહુકારે વન વન વ્યાપી રહ્યાંરૂમઝૂમ ઝરણાંઓ નાચતાંપર્વતના બંધ સૌ તૂટી ગયા….. ચારે તે આરે ભેટે...
પ્રતિભાવો